એક સમયે બ્રાયન એક્ટન નામના કોમ્પ્યુટર પ્રોગ્રમરે ફેસબુકમાં નોકરી માટે અરજી કરી પણ આ કેન્ડિડેટની અરજી નામંજૂર થઇ . ફેસબુકમાં નોકરી ના મળતા બ્રાયને પોતાની સ્વતંત્ર કંપની શરૂ કરી .આજે જેના વિના દુનિયાના સવા અબજ લોકો ને ચાલતુ નથી તે " Whatsapp" મેસેન્જર બ્રાયને તૈયાર કર્યું . 2014 માં ફેસબુકે Whatsapp ના અધિકારો બ્રાયનને ૧૯ અબજ ડોલર ચૂકવીને ખરીદી લીધા .
Share This :
0 Comments