-->
ZDIRY-TUFWT-EBONM-EYJ00-IDBLANTER.COM
ZDIRY-TUFWT-EBONM-EYJ00
BLANTERWISDOM105

વરાળ યંત્રની શોધ શું ખરેખર અઢારમી સદીમાં જેમ્સ વોટ નામના વિજ્ઞાનીએ કરી હતી?

Sunday, 25 February 2018
*સ્ટીમ પાવર્ડ ( વરાળ યંત્ર ) ની શોધ અઢારમી સદીમાં બ્રિટનના જેમ્સ વૉટએ નહિ પરંતુ ઈ.સ. ૧ સદીમાં ગ્રીકના એલેક્ઝાન્ડ્રિયા નામના વિજ્ઞાનીએ કરી હતી .
*એલેક્ઝાન્ડ્રિયા એ સિમ્પલ ડિઝાઇન બનાવી હતી જે પાછળથી અઢારમી સદીમાં જેમ્સ વોટ નામના વિજ્ઞાનીએ થોડા ફેરફારો સાથે અમલ માં મૂકી હતી .
*કાર્ય રચના એકદમ સામાન્ય હતી . "કોન"  જેવા બંધ પાત્રમાં પાણી ભર્યા બાદ તે પાણીને આગથી ગરમ કરવામાં આવતું. જેથી પાણી વરાળમાં રૂપાંતરિત થાય . તે વરાળને પાઇપ દ્વારા ગોળ સુધી પોંહચાડવામાં આવતી હતી .ગોળામાં સામસામે L આકારની ટ્યુબમાં છેડે છેદમાંથી પ્રેશરથી વરાળ બહાર ધકેલવામાં આવતી જેના લીધે ગોળો ફરતો .
Share This :

0 Comments