-->
ZDIRY-TUFWT-EBONM-EYJ00-IDBLANTER.COM
ZDIRY-TUFWT-EBONM-EYJ00
BLANTERWISDOM105

૫ કરોડ યુઝર્સનો ફેસબુક ડેટા કેવી રીતે લીક થયો?

Monday, 26 March 2018
*              એડવર્ડ સ્નોડેન એ એકવાર કહેલું, "તમે કઈ ખોટું કરી રહ્યા હોવ કે ના કરી રહ્યા હોવ, તેમ છતાં તમારો એક એક મેસેજ અને એક એક પ્રવૃત્તિ વોચ અને રેકોર્ડ કરવામાં આવી રહી છે .આ દેશ(અમેરિકા)માં પ્રાઇવસી જેવું કઈ રહ્યું નથી . તમે જે વેબસાઈટ પર ભરોસો મૂકી તેને બધી તમારી પર્શનલ ઈન્ફોરમેશન્સ આપો છો તો કઈ ખાતરી છે કે જે તે કંપની તમે આપેલા ડેટા નો અયોગ્ય ઉપયોગ નહિ કરે? ". જો તમે એડવર્ડ સ્નોડેન(નીચેનો ફોટો)ને ના ઓળખતા હોય તો માની લેજો કે તમે ઈન્ટરનેટ ની દુનિયા માં ફક્ત ફેસબુક પર પોતાના લોકેશન્સ અને પાઉટ ફેસવાળી સેલ્ફી શેર કરવા માટે જ જનમ્યા છો. 


*              એડવર્ડ સ્નોડેન એ અમેરિકા ની સિક્રેટ એજેન્સી CIA નો ભૂતપૂર્વ કોમ્પ્યુટર સિક્યોરિટી કન્સલ્ટન્ટ હતો જેણે એક જાટકે ૨૧ જૂન ૨૦૧૩માં જે ડેટા લીક કરવા માં આવ્યા તેને દુનિયા માં ખળભળાટ મચાવ્યો અને એડવર્ડ ને તે ડેટા લિંકિંગ એ રાતોરાત દુનિયામાં જાણીતો કરી દીધો. તેણે લીક કરેલા ડેટા નો સાર એટલો જ કે દુનિયામાં કોઈ જ સરકારની નજર થી બચી શકતું નથી. અમેરિકન સરકાર તેમના નાગરિકો ની એક એક હિલચાલ પર નજર રાખી રહી છે.  એડવર્ડ એ એક વાર તેની ગર્લફ્રેન્ડ ને કહેલું "તું દિવસમાં કેટલા કોલ કરે છે તેની માહિતીથી લઇ ને તું કેટલા ફ્રેન્ડ ધરાવે છે ત્યાં સુધી ની બધી માહિતી એક એવી પાવરફુલ સિસ્ટમ(અમેરિકા) પાસે છે જે દુનિયા પર રાજ કરી રહી છે"
*             તે સમયે તો એડવર્ડ તરફ આટલું ધ્યાન કોઈનું ગયું નહિ પણ હાલ માં જ બનેલી ઘટનાઓ એડવર્ડ સ્નોડેન ને સાચો સાબિત કરવા માટે કાફી છે. ભારતના એક રાજનૈતિક પક્ષએ બ્રિટનની "કેમ્બ્રિજ એનાલિટિકા" દ્વારા ગુજરાતની અને આવનારી ચૂંટણીઓના પરિણામો પર અસર પાડવા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ૨૪ કરોડ ફેસબુક યુઝર્સ પર થયેલા સર્વે બાદ આ કંપનીએ એવા ૩ કરોડ લોકોનું ચયન કર્યું કે જેમને જે તે પોતાની યજમાન રાજનીતિક પાર્ટીમાં રસ હોય અને તેના પર સતત તે જ  રાજનીતિક પક્ષના વિજ્ઞાપનો નો મારો ચલાવી ચૂંટણી ના પરિણામો બદલાવવાની ફિરાકમાં તે પક્ષ હતો.
*યુઝર્સ ના દિમાગ પર જાહેરાતો નો મારો ચલાવતી ફેસબુક નામ ની બંદૂક !!


*            શું ક્યારેય એવું બન્યું છે તમે એમેઝોન માંથી કોઈ એક વસ્તુ ખરીદી જેમકે કોઈ કંપનીના જૂતા અને જૂતા ખરીદ્યા બાદ તમને તમારી ખરીદીને લગતા વિજ્ઞાપનો ક્યારેય તમારા ફેસબુક પેઝ માં જોયા છે? બસ આજ તો ખેલ છે એક સામાન્ય નાગરિક તરીકે આપણે આ પણ પ્રશ્ન થતો નથી કે એક સામાન્ય એવી ફેસબુક જેવી વેબસાઈટ બનાવી ને માર્ક ઝકરબર્ગ એટલો ધનવાન કેમ બન્યો. એક એવી વેબસાઈટ કે જે કોઈ પ્રોડક્ટ વેચતી નથી. ફેસબુક અને તેના જેવી અનેક સોશિયલ મીડિયા સાઈટસ પોતાના યુઝર્સ નો ડેટા બીજી ઓનલાઇન શોપીંગ જેવી વેબસાઈટને વેચે છે અને તે વેબસાઈટ પોતાની જાહેરાત માટે તો ફેસબુક ને યોગ્ય વળતર આપે જ છે. પરંતુ ડેટા ખરીદવા ના સંદર્ભમાં પણ યોગ્ય વળતર(!) આપે છે. ફેસબુક તમારી દરેક વર્ણતુનાંક નું એકદમ ચોકસાઈ પૂર્વક અને પોઇન્ટ તો પોઇન્ટ વર્ગીકરણ કરે છે. તમે ક્યાં ધર્મના છો, તમને જમવામાં કઈ આઈટમ ભાવે છે, તમે ક્યાં રાજકીય પક્ષની વિચાર ધારણાથી સહમત છો અને કઈ વસ્તુનો વિરોધ તમને છંછેડે છે, કઈ પ્રોડક્ટની એડ તમને સૌથી વધુ આકર્ષે છે આ બધોજ ડેટા બીજી બધી કંપનીઓ સાથે ના કોન્ટ્રાક્ટમાં ફેસબુક તેમને વહેતો કરે છે.
*            એક દ્રષ્ટિએ સહજ લગતી આ વાત કેટલી ગંભીર છે તે ખુદ ફેસબુકના કરોડો ઉપભોગતાઓ ને ખબર પણ નથી. એમાં પણ ખાસ સોશિયલ મીડિયાના રવાડે ચડેલા ભારત દેશમાં આપણે જોઈએ છે કે લોકો સવારની પોતાની પ્રથમ ચા થી માંડી ને રાતના ભોજનની દરેક બાબત શેર કરતા રહે છે, ભાઈ પોતે ક્યાં છે અને કઈ કંપની નો પિઝા ખાય રહ્યા છે તે બધીજ માહિતી મિત્રો સાથે શેર કરવાના અભરખામાં સોશ્યિલ મીડિયા વેબસાઈટ ને અજાણતા જ પોતાની પર્શનલ ડિટેઈલ્સ પરખાવે છે. અમુક પરિસ્થિતિઓ માં ઘણા લોકો એવા પણ છે કે જેઓ પોતાની બધીજ માહિતી જેમકે ફોટોસ અને પર્સનલ વિડિયોઝ સોશિયલ મીડિયામાં સ્ટોર કરે છે ભારતીઓ નો આ શેર વાયરસ માનસિક સ્તર પર અને સામાજિક સ્તર પર તો તેમનો ભોગ લઇ જ રહ્યો હતો અને હવે તેમાં ડેટા લીક નું વધુ એક પાસું ઉમેરાયું છે. હવે જરા વિચારો કે જેની પાસે તમે ક્યાં ધર્મના છો ત્યાંથી લઇ ને તમને જમવામાં કઈ આઈટમ ભાવે છે અને તમને કઈ વસ્તુ ની શોપિંગ કરવી ગમે છે એવી બધીજ પાયાની માહિતીઓ ધરાવતા  માણસ ને તમે કેટલો પાવરફુલ ગણશો?
*           માર્ક ઝુકરબર્ગ પોતાના બચાવમાં કહ્યું છે કે "ફેસબુક ના યુઝર્સ નો ડેટા લીક થાય તો તે અમારી(ફેસબુક)ની ગંભીર ભૂલ કહેવાય અને અમે આવનારા ભવિષ્યમાં એવું ફરી ના બને તેની પુરી કોસીસ કરશુ"  પણ એક સવાલ એ ઉઠે છે કે ફેસબૂકની જાણ બહાર યુઝર્સ નો ડેટા લીક થાય કઈ રીતે. બે જ રીતે એવું બની શકે , એકાઉન્ટ હેક થયું હોય અથવા તો યુઝરના ડેટા જાણીજોઈ ને કોઈ બીજી કંપનીને વેચવા માં આવ્યા હોય. દરરોજ દુનિયામાં ૧ લાખ થી પણ વધુ પ્રયાસો ફેસબુક ને હેક કરવા માટે થાય છે પણ હજુ સુધી કોઈ હેકર તેમાં ફાવ્યો નથી. તો શક્યતા તો આજ રહે છે કે ફેસબુક આ જાણીજોય ને પોતાના યુઝર્સ નો ડેટા કેમ્બ્રિજ એનાલિટિકા જેવી ડેટા નો દુરુપયોગ કરતી અન્ય કંપનીને મૂડી ના બદલ માં આપ્યા.

છેલ્લે એક વાત :
"It's Time To Delet Facebook"
~ બ્રાયન એક્ટ (વોટ્સ એપના કો-ફાઉન્ડર) 

Share This :

13 Comments

  1. Seriale Windows 8.1 is hottest edition introduced soon after Windows 7 and Windows 8 recognition. It has damaged all the old information as Windows 8.1 would be the latest and very cheap running system to all system requirements. Once you are quite curious to install Windows 8.1 pro iso Whole Version within your personal computer system

    ReplyDelete
  2. 120+ Birthday Wishes For Dad : Content Birthday Father Messages


    Birthday Wishes For Dad : Dads will be the most important customers within our life. They really are the storehouse of knowledge and wisdom to us. They have got answers to nearly each and every and every situation in our life. So, when considering dad’s birthday, you already know it’s pretty important for you personally to want him a contented birthday. But just stating satisfied birthday is not really that which you want. You prefer to want him in this kind of way and with these kinds of phrases that promptly soften his heart, make him feel the warmth of your union with him.

    ReplyDelete
  3. google-sketchup-pro-crack
     is the product by the programmers in Trimble Navigation will currently Sketch-up 2021. The application is an entirely free-of-charge system for the 3D modeling of items.new crack

    ReplyDelete
  4. endnote-crack-with-product-key
    could be your best, and the best device for dividers provides the origin for those students composing on particular topics. It is a tool that offers some kinds of papers to the solution.
    new crack

    ReplyDelete
  5. https://newcrackkey.com/microsoft-office-2013-crack/

    Microsoft Office 2013 Crack is an application suitable for both the computer and smartphones or tablets. The interface is simple, with familiar arrangements when it arranges the icons. You may not need it now, but in the future, it may be of importance. It does not cost you much to install. The benefit of any functioning of the computer lies in the packages which hold the major computer programs.


    ReplyDelete
  6. Great work with the hard work you have done I appreciate your work thanks for sharing it...
    < a href="https://bestcrackerhub.com/native-instruments-massive/" >

    ReplyDelete
  7. Here at Karanpccrack, you will get all your favourite software. Our site has a collection of useful software. That will help for your, Visite here and get all your favourite and useful software free.
    karanpccrack
    Lucky Patcher Crack

    ReplyDelete
  8. Nice article and explanation Keep continuing to write an article like this you may also check my website Crack Softwares Download We established Allywebsite in order to Create Long-Term Relationships with Our Community.

    folder-protect-download

    wise-duplicate-finder-pro-crack

    adobe-illustrator-cc-crack

    ultramixer-crack

    ReplyDelete